🚀 QR કોડ સાથે ડિજિટલ વિઝિટિંગ કાર્ડ

તમારું વિઝિટિંગ કાર્ડ
હવે ડિજિટલ બનાવો

QR સ્કેન કરતાં જ ખૂલે તમારો ધંધો — પ્રોડક્ટ ફોટા, WhatsApp ઇન્કવાયરી, પેમેન્ટ QR, ગૂગલ રિવ્યુ — બધું એક જ કાર્ડમાં.

અથવા ફ્રી ડેમો માટે ફોર્મ ભરો

શું શું મળે?

એક કાર્ડમાં તમારો આખો ધંધો

📱

QR કોડ સ્કેન

વિઝિટિંગ કાર્ડ પર છપાવો — સ્કેન કરતાં જ કાર્ડ ખૂલે.

🛍️

પ્રોડક્ટ ગેલેરી

તમારી પ્રોડક્ટના ફોટા મૂકો, ગ્રાહક સીધો WhatsApp પર પૂછે.

💳

પેમેન્ટ QR

UPI ID નાખો — PhonePe, Paytm, GPay ત્રણેય માટે એક QR.

🏪

શોરૂમ ફોટા

તમારી દુકાન/શોરૂમના ફોટા ગેલેરી તરીકે બતાવો.

Google રિવ્યુ

એક ટૅપમાં ગ્રાહક Google પર રિવ્યુ આપી શકે.

🔗

શેર કરો

WhatsApp, SMS, ગમે ત્યાં એક ટૅપમાં કાર્ડ શેર કરો.

કેવી રીતે કામ કરે?

ફક્ત ૩ સહેલા સ્ટેપ

1

ફોર્મ ભરો

તમારી વિગત અને ફોટા અમને આપો

2

કાર્ડ તૈયાર થાય

અમે તમારું ડિજિટલ કાર્ડ બનાવીએ

3

QR છપાવો

વિઝિટિંગ કાર્ડ પર QR છપાવી શેર કરો

આજે જ તમારો ધંધો ડિજિટલ બનાવો

ફ્રી ડેમો માટે હમણાં જ ફોર્મ ભરો

🪪 તમારું કાર્ડ જાતે બનાવો
💬